Book Appointment
X

Choose location for Appointment


નસોને લગતી અપૂર્ણતા નું નિદાન કેવી રીતે થાય છે?

venous leg ulcer

નસોને લગતી અપૂર્ણતા નું નિદાન કેવી રીતે થાય છે?

એક ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ ડોક્ટર, કે જે ખાસ કરીને નિદાન માટે તાલીમ પામેલ છે અને નસોમાં રહેલ વિકૃતિઓ માટે તમામ પ્રકારની સામાન્ય સારવાર, તમારી ક્લિનિકલ સ્થિતિના સંપૂર્ણ ઇતિહાસ અને તમારા નસોમાં રહેલ પ્રણાલી ની ડુપ્લેક્સ અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષા દ્વારા આકારણી કરી શકે છે.

નસ નાબૂદી સારવાર શું છે?

એન્ડોવેનસ (અથવા નસ) નાબૂદી એ નસોને લગતી અપૂર્ણતા માટે ન્યૂનતમ આક્રમક પ્રક્રિયા છે જે અલ્ટ્રાસાઉન્ડ માર્ગદર્શિકાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. નસ ઉપર ત્વચા મારફતે સ્થાનિક એનેસ્થેટિક લગાવિયા પછી, એક ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, સ્પાઘેટ્ટીના તાર જેટલાં કદ વાળી, કેથેટર તરીકે ઓળખાતી પાતળી નળીને પગની અસામાન્ય મુખ્ય નસમાં દાખલ કરે છે.

આ કેથેટર મારફતે, નસને બંધ કરવા માટે, નસની અંદરના ભાગમાં, લેસર અથવા રેડિયોફ્રીક્વન્સી ઉર્જા આપવામાં આવે છે. પગની મુખ્ય નસોમાં થી એકમાં સર્જાયેલ વિપરીત પ્રવાહ તેમની પેટા નસો (શાખાઓ) માં જોય શકાય તેવી કાયમી ફૂલેલી નસો વિકસિત થવા માટેનું મુખ્ય કારણ બની શકે છે. અસામાન્ય નસ બંધ કરીને, ત્વચાની નજીકની કાયમી ફૂલેલી નસોમાં સંકોચણ અને તેના દેખાવમાં સુધારો દેખાય છે.

આ ઉપરાંત, એકવાર આ રોગગ્રસ્ત નસને બંધ કર્યા પછી, આસપાસની તંદુરસ્ત નસોમાં લોહીનો પ્રવાહ લિક થવાની ઉપાધિ રહેશે નહીં. અન્ય તંદુરસ્ત નસો, પગમાંથી લોહી વહન કરે છે, અને સામાન્ય પ્રવાહને ફરીથી સ્થાપિત કરે છે.

“કાયમી ફૂલેલી નસો વિશે જાણો અને અન્યને જાણ કરો”

નસ નાબૂદીના કયા-કયા ફાયદા છે?

આ સારવાર લક્ષણોની સામે ઝડપી રાહત પ્રદાન કરે છે, તમે થોડી અગવડતા સાથે તરત જ સામાન્ય પ્રવૃત્તિઓ કરી શકો છો. નજીવો દુ:ખાવો અથવા ઉઝરડા હોઈ શકે છે જે સામાન્ય દર્દ સામે રાહત આપતી દવાઓ વળે સરળતાથી દૂર કરી શકાય છે. આ પ્રક્રિયામાં કોઈ સર્જિકલ કાર્ય કરવાની જરૂર હોતી નથી જેનાથી તે જગ્યા એ કોઈ ડાઘ રેહતા નથી, ત્વચા પર માત્ર પેંસિલની અણી સમાન એક નાનું કાણું પાડવાનું હોય છે. પરંપરાગત રીતે, સર્જિકલ રીતે નસને બાંધીને અથવા તેના વિના કાયમી ફૂલેલી નસોની સારવાર કરાતી હતી. આ પ્રક્રિયા વધુ પીડાદાયક હોઈ શકે છે અને ઘણીવાર એન્ડોવેનસ નસ નાબૂદી પ્રક્રિયાની સાપેક્ષે પુનઃ સ્વસ્થ સ્થિતિ થવામાં લાંબો સમય લાગી શકે છે. આ ઉપરાંત, તેમાં આ સમસ્યા ફરી સર્જાવાનું પ્રમાણ પણ વધારે છે.

નસ નાબૂદી કેટલું કારગર છે?

એન્ડોવેનસ નસ નાબૂદીમાં લાંબા ગાળાના ટકાઉપણા સાથે પરંપરાગત સર્જરી કરતા situs slot gacor terpercaya વધુ સારી રીતે નસ નાબૂદી કરી શકાય છે અને તેની સફળતાની ટકાવારી 93% 97% જેટલી છે.

કાયમી ફૂલેલી નસો માટે બીજી કોઈ સારવાર છે?

હા, માઇક્રોફ્લેબેક્ટોમી અને ઈન્જેક્શન સ્ક્લેરા ઉપચાર એ કાયમી ફૂલેલી નસ માટે વૈકલ્પિક સારવાર છે. આ પ્રક્રિયાઓ અલગ થી અથવા નસની નાબૂદી સાથે પણ થઈ શકે છે. માઇક્રોફ્લેબેક્ટોમી એ કાયમી ફૂલેલી નસોને દૂર કરવા માટે નહિવત રીતે કરવામાં આવતી તકનીક છે. વિશેષ સાધનો ના ઉપયોગથી નાના કાણાં મારફતે અસામાન્ય નસને દૂર કરવામાં આવે છે. આ આઉટપેશન્ટ પ્રક્રિયા સ્થાનિક એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે. ઈન્જેક્શન સ્ક્લેરો ઉપચારનો ઉપયોગ કાયમી ફૂલેલી તેમજ ગૂંચળા આકારની નસોની સારવાર માટે થાય છે. એક અતિ પાતળી સોય મારફતે અસામાન્ય નસમાં દ્રાવ્ય દાખલ કરવામાં આવે છે જેના પરિણામે છેવટે નસ સંકોચાઈ જાય છે. માઇક્રોફ્લેબેક્ટોમી અને ઇન્જેક્શન સ્ક્લેરો ઉપચાર બંને પ્રક્રિયામાં પુનઃ પ્રાપ્તિ ઝડપી થાય છે.

ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ વિશે

ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ એ ઉચ્ચ પ્રશિક્ષિત ડોકટરો છે, કે જેઓ ઇમેજ માર્ગદર્શનનો ઉપયોગ કરીને કરવામાં આવતી નહિવત આક્રમક, લક્ષિત સારવારમાં નિષ્ણાત છે. (એક્સ-રે સીટી(X-ray CT) અથવા એમઆર(MR) અને અન્ય તપાસ ઇમેજિંગમાં તેમની કુશળતાનો ઉપયોગ કરીને). એવી ઘણી પરિસ્થિતિઓ કે જેમાં શસ્ત્રક્રિયા situs judi slot terbaik dan terpercaya no 1 deposit pulsa કરવી જરૂરી હોય તેની ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ મારફતે નહિવત આક્રમક સારવાર કરી શકાય છે, એક એવી સારવાર કે જેમાં ઓછું જોખમ, ઓછો દુખાવો અને પુનઃ પ્રાપ્તિનો સમય ઝડપી હોય છે. તમારા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ તમને શ્રેષ્ઠ સંભવિત સારવાર પ્રાપ્ત થાય તેની ખાતરી આપતું કાર્ય કરશે.

અમેરિકન બોર્ડ ઓફ રેડિયોલોજી દ્વારા વેસ્ક્યુલર અને ઇન્ટર્વેશનલ રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક રેડિયોલોજી બંનેમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી એ માન્ય તબીબી વિશેષતા છે.

ડાયાબિટીસ અને હાયપરટેન્શન ધરાવતા દર્દીઓ કાયમી ફૂલેલી નસો માટે લેસરથી સારવાર કરાવી શકે છે? શસ્ત્રક્રિયા માટે કેટલો સમય લાગે છે? શું તેની કોઈ આડઅસર થશે?

કોઈપણ ખચકાટ કરિયા વગર ડાયાબિટીઝ અને હાયપરટેન્શનના દર્દીઓ લેસરની સારવાર લઈ શકે છે. આ શસ્ત્રક્રિયામાં 30 થી 45 મિનિટનો સમય લાગી શકે છે. શસ્ત્રક્રિયા પછી નિરીક્ષણમાં 3 થી 4 કલાક રહ્યા પછી, દર્દી તેમની નિયમિત પ્રવૃત્તિઓ કરી શકે છે. પ્રક્રિયાના લીધે કોઈ આડઅસર થશે નહીં કારણ કે આ situs slot gacor એક નહિવત પ્રવૃત્તિ વાળી શસ્ત્રક્રિયા છે જેમાં કોઈ કાપ-કૂટ, લોહીની ખોટ અને એનેસ્થેસિયા સામેલ નથી.

“તમને મદદ કરવા માટે અમે હાજર છીએ”

Branches

Home
Services
Doctors
Branches
Blog